ટ્રૅક્ટર રેલી દરમિયાન ઘટેલી હિંસામાં પ્રદર્શનકારીનું મૃત્યુ કઈ રીતે થયું?

વીડિયો કૅપ્શન, ટ્રૅક્ટર રેલી દરમિયાન ઘટેલી હિંસામાં પ્રદર્શનકારીનું મૃત્યુ કઈ રીતે થયું?
પ્રકાશિત

કૃષિકાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાકદિને ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું. જે દરમિયાન હિંસાની ઘટના ઘટી હતી.

દિલ્હીની વિવિધ સરહદો પરથી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા હતા. જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ દરમિયાન એક પ્રદર્શનકારીનો જીવ પણ ગયો હતો.

આ વીડિયોમાં જુઓ, પ્રદર્શનકારીએ કઈ રીતે જીવ ગુમાવ્યો?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો