You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ: એ ગુજરાતી પોલીસકર્મી જે દંડ લેવાને બદલે માસ્ક મફતમાં આપે છે
કોરોના મહામારીમાં માસ્કનો નિયમ પોલીસ અને નાગરિકો વચ્ચે વિવાદાસ્પદ રહ્યો છે. એક તરફ સરકારે નિયમભંગ બદલ કરોડોનો વસૂલ્યો એની ટીકા થઈ તો સામે અનેક કેસ પણ નોંધવામાં આવ્યા.
અનેક સંસ્થાઓએ લોકોને માસ્કનું મફત વિતરણ પણ શરૂઆતમાં કર્યું હતું.
માસ્કને લઈને પોલીસ અને લોકો સામસામે આવી જાય ચે ત્યારે અમદાવાદાના એક પોલીસકર્મી અનોખી સેવા કરી રહ્યા છે.
તેઓ મહામારીના સમયમાં લોકોને માસ્ક પહેરવા સમજાવી રહ્યા છે. જે લોકો માસ્ક પહેરીને ન આવે તેમને તેઓ હજાર રૂપિયા દંડ કરવાને બદલે સામેથી ફ્રીમાં માસ્ક આપે છે અને પહેરવાની સલાહ પણ આપે છે.
મળો આ માસ્કમૅન પોલીસકર્મીને
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો