You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના સિંધમાં નરેન્દ્ર મોદીના પોસ્ટરો સાથે આઝાદી માટે કૂચ
પ્રકાશિત
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિંધી નેતા જેએમ સૈયદની જંયતીની ઉજવણી એક વિશાળ રેલી સાથે થઈ જેમાં અનેક લોકોએ સિંધની આઝાદીની માગને દોહરાવી.
આ રેલીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના અનેક નેતાઓના પોસ્ટર જોવા મળ્યા.
રેલીમાં ભાગ લેનારા લોકોએ આ નેતાઓ સિંધને આઝાદી અપાવે એવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે જી. એમ. સૈયદને સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપક માનવામાં આવે છે. 19960ના દાયકામાં સ્વતંત્ર સિંધ દેશના આંદોલનની શરૂઆત થઈ હતી. જુઓ રેલીમાં શું થયું?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો