You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં 10 ફૂટ લાંબા મગરનું દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન
પ્રકાશિત
વડોદરામાં વાઇલ્ડ લાઇફની ટીમ દ્વારા એક મગરને બચાવવામાં આવ્યો છે. વિરોદ ગામની સીમમાંથી 10 ફૂટ લાંબા મગરને પકડવામાં આવ્યો હતો.
આ દરમિયાન મગરને પગમાં ઈજા થઈ હતી. મગરને બચાવ્યા બાદ તેને વનવિભાગને સોંપી દેવાયો હતો.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી મગરો મોટી સંખ્યામાં છે અને ઘણી વખત શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ આવી જાય છે. ચોમાસાની ઋતુમાં મગર બહાર આવવાની ઘણી ઘટનાઓ બને છે.
જુઓ મગરને બચાવવાનું દિલધડક ઑપરેશન વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો