You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CoWIN App : કોરોનાની રસી માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશો?
પ્રકાશિત
કોરોના વાઇરસની રસીના ડેટા અને કોણે ક્યારે રસી લીધી છે તેની માહિતી રાખવા માટે સરકારે એક એક ઍપ બનાવી છે.
આ કોવિન ઍપમાં રજિસ્ટ્રેશન કરાવીને તમે રસી મુકાવવા માટે તમારું નામ નોંધાવી શકો છો. તો જાણો શું છે આ ઍપ અને તેમાં કેવી રીતે રજિસ્ટ્રેશન થઈ શકશે.
આ ઍપ હાલ ફક્ત આરોગ્યકર્મીઓ માટે જ છે અને એને પછી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ બનશે.
જાણો આ ઍપ શું છે અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો