મકરસંક્રાંતિ : 80 વર્ષનાં ગુજરાતી પતંગબાજ દાદીની આ વર્ષે કેવી છે તૈયારી?

પ્રકાશિત

અમદાવાદમાં રહેતાં હસુમતીબહેન જેમને લોકો હસુબા તરીકે ઓળખે છે, તેઓ 82 વર્ષે પણ એટલા ઉત્સાહથી પતંગ ચગાવે છે કે પાડોશીઓ તેમની સાથે ઉત્તરાયણ મનાવવા માટે આવે છે.

ગયા વર્ષે બીબીસી ગુજરાતીએ હસુબાનો પતંગ ચગાવતો વીડિયો બનાવ્યો હતો. જે વાઇરલ થયો હતો અને દેશ-વિદેશમાં લોકોએ તેને જોયો હતો.

આ વર્ષે પણ અમે હસુબાની મુલાકાત લીધી અને તેમણે પોતાના પતંગના શોખ વિશે વાત કરી.

જુઓ વીડિયો અહેવાલ.

વીડિયો : સાગર પટેલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો