You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
DCGI : કોરોના વૅક્સિન 'નપુંસક બનાવી દે છે' એ સવાલ પર ડ્રગ કંટ્રોલરે શું કહ્યું?
પ્રકાશિત
કોરોનો વાઇરસ સામેની લડત હજી પૂરી નથી થઈ. રસીની શોધના પરિણામો ઉત્સાહજનક તો છે પરંતુ રસીકરણ પોતે એક વિશાળ પ્રક્રિયા છે. સંસાધનો ઉપરાંત જનમાનસનો ભરોસો રસીકરણ પર વ્યાપક અસર કરે છે.
ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાએ કોરોનાની બે વૅક્સિનને પરવાનગી આપી છે અને તેમાં એક વૅક્સિનની ટ્રાયલને લઈને વિવાદ પણ થયો છે.
લોકોના મનમાં વૅક્સિનને લઈને અનેક સવાલો છે. લગભગ દરેક વૅક્સિનમાં ‘નપુંસક બનાવી દેવાનો ભય’ જોવામાં આવતો હોય છે.
ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાએ આ અંગે શું કહ્યું જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો