AAP : અરવિંદ કેજરીવાલની પાર્ટી વિજય રૂપાણીના રાજકોટને કેમ પોતાનો ગઢ બનાવવા માગે છે?
પ્રકાશિત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ રોમાંચક રહેવાનો છે. કારણ છે આમ આદમી પાર્ટી, જેમણે જોર શોરથી આ ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે.
આપનો જાણીતો ચહેરો અને દિલ્હીની કાલકાજી બેઠક પરથી ધારાસભ્ય તેમજ આપની રાજકીય બાબતોની સમિતિના સભ્ય એવાં આતિશીએ આપ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ કરી દીધો છે.
જોકે અહીં સવાલ એ થાય કે આપે રાજકોટમાંથી પ્રચાર અભિયાનની શરૂઆત કેમ કરી? કેમ અમદાવાદ કે ગાંધીનગરથી આ જાહેરાત ન કરાઈ?
જુઓ અહેવાલ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો