કોરોના મહામારીના સમયમાં ફૅશનની દુનિયા કેટલી બદલાઈ?
પ્રકાશિત
કોરોના વાઇરસના સંક્રમણથી સર્જાયેલી મહામારીની સ્થિતિ વચ્ચે ફૅશનની દુનિયા પણ બદલાઈ છે. આ દરમિયાન સેકન્ડ હૅન્ડ કપડાંની માગમાં વધારો થયો છે.
મહામારી દરમિયાન ફૅશનઉદ્યોગને ઘણું નુકસાન થયું છે.વેચાણ ઘટી જવાના કારણે ઘણી દુકાનો બંધ થઈ ગઈ છે.
જોકે પાછલા બાર મહિનામાં વિન્ટેજ કપડાં અને ઊતરેલાં ફૅશનેબલ વસ્ત્રોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.
ગ્રાહકોની પસંદમાં આવેલા આ પરિવર્તનનું કારણ શું છે. જુઓ બીબીસીનો વિશેષ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો