રાજકોટમાં બેકાર શિક્ષકે શરૂ કરી પાણીપુરીની લારી

પ્રકાશિત

દૂરથી દેખાતી આ પાણીપુરની લારી અન્ય લારીઓ જેવી જ લાગે છે પરંતુ ખરેખર અન્યો જેવી નથી. કેમ કે પાણીપુરીની લારી એક શિક્ષકની છે.

રાજકોટના જયભાઈ એક ટ્યૂશન ક્લાસના માલિક છે પરંતુ કોરોના વાઇરસને કારણે બેરોજગાર થતાં કોઈ પાસે હાથ ફેલાવવાને બદલે તેમણે આ લારી શરૂ કરી છે.

શું છે એમની કહાણી જુઓ વીડિયોમાં.

વીડિયો : બિપીન ટંકારિયા અને પ્રીત ગરાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો