નવસારી : ગુલકંદ બનાવી સ્વનિર્ભર બન્યાં આ ગુજરાતી મહિલા

વીડિયો કૅપ્શન, નવસારી : ગુલકંદ બનાવી સ્વનિર્ભર બન્યાં આ ગુજરાતી મહિલા
પ્રકાશિત

નવસારીના ખેરગામમાં રહેતાં શમશાદબહેન ગુલકંદ બનાવી સ્વનિર્ભર બન્યાં.

તેમને વિચાર આવ્યો કે કંઈક એવી ઑર્ગેનિક ખેતી કરવી જેનો લાભ લોકોના સ્વાસ્થ્યને થાય.

શમશાદબહેનની ખેતી સંપૂર્ણ રીતે ઑર્ગેનિક અને ગાય આધારિત છે.

તેઓ જમીનની ફળદ્રુપતા અને સારા ઉત્પાદનના હેતુસર ગાયના છાણમાંથી જ ખાતર બનાવે છે.

વીડિયો : ધર્મેશ અમીન અને રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો