જમીન વગર દસ વર્ષથી ખેતી કરતાં યુવતીની કહાણી
પ્રકાશિત
છેલ્લાં 10 વર્ષથી આ યુવતી જમીન વગર ખેતી કરે છે. તમને થશે એવું કેવી રીતે શક્ય છે?
જમીન નથી તો તેમણે છત પર ખેતી શરૂ કરૂ દીધી. ઘરમાં ઉપયોગમા લેવાતી બધી શાકભાજી તેઓ જાતે ઉગાડે છે. આ જમીન વગરની ઓર્ગેનિક ખેતી છે.
તેમણે તેમની અગાશીમાં 450 સ્ક્વૅર ફૂટ જેટલા વિસ્તારમાં છોડા વાવ્યા છે.
જુઓ બીબીસીનો વિશેષ અહેવાલ.
વીડિયો - નીતિન નાગરકર, અહેવાલ - પ્રાજકતા ધુલપ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો