ભરૂચમાં દલિત વકીલને માર માર્યો, 10 દિવસ બાદ મોત, શું છે સમગ્ર મામલો?

પ્રકાશિત

ભરૂચના ભોલાવ ગામ પાસે સામાન્ય બોલાચાલીમાં દલિત વકીલને માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત વકીલ જશુભાઈ જાધવનું ઘટનાના દસ દિવસ પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

માર મારવામાં આવી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પણ ભરૂચ સી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ તથા મારામારી અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો