કોરોના વૅક્સિન : ગુજરાતમાં દરેક લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવી કેટલું મુશ્કેલ?
પ્રકાશિત
દેશમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોરોના વાઇરસની રસીનું ડ્રાય રન તાજેતરમાં જ યોજાયું હતું. એ બાદ ભારત સરકારે આખા દેશમાં ડ્રાય રન કરવાની જાહેરાત કરી છે.
હજી દેશમાં રસી આવી નથી પરંતુ આવે તો કેવા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે માટે આ ડ્રાય રન કરવામાં આવ્યું હતું.
એક અબજથી વધારે વસતિ ધરાવતા દેશમાં કોરોના વાઇરસની રસી પહોંચાડવી મુશ્કેલ કેમ છે અને તેની સામે કયા પડકારો છે.
વીડિયો : રોક્સી ગાગડેકર છારા \પવન જયસ્વાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો