એ મહિલાની કહાણી, જેઓ પતિને મદદ કરવા માટે મિકૅનિક બન્યાં

વીડિયો કૅપ્શન, એ મહિલાની કહાણી, જેઓ પતિને મદદ કરવા માટે મિકૅનિક બન્યાં
પ્રકાશિત

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના બાળાપૂરના વતની જયશ્રી અંભોરે આ વિસ્તારના એક માત્ર મહિલા મિકૅનિક છે.

સમુદાય અને ગ્રાહકોના વિરોધ છતાં તેઓ છેલ્લાં આઠ વર્ષથી પોતાનું કામ કરે છે.

બીબીસી સંવાદાદાતા અનઘા પાઠકના આ અહેવાલમાં જોઈએ તેમનાં સંઘર્ષ અને પ્રેરણાની કહાણી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો