પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ કયાં રીતરિવાજ પ્રમાણે લગ્ન કરે છે?
પ્રકાશિત
શું પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ પોતાપોતાના રીતરિવાજોને જાળવી રાખ્યા છે? તેમનાં લગ્નની વિધિ કેવી હોય છે અને કયાં રીતરિવાજનું પાલન કરવામાં આવે છે?
પાકિસ્તાનમાં તામિલ હિંદુઓ પણ રહે છે. કરાચીમાં વસતા તામિલ હિંદુઓ કેવી રીતે લગ્ન કરે છે?
જુઓ આ વિશેષ વીડિયો રિપોર્ટ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો