You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ કોરિયાએ કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા કેવાં પગલાં લીધાં?
પ્રકાશિત
આ વરસે પહેલીવાર દક્ષિણ કોરીયાની રાજધાની સૉલની હૉસ્પિટલો કટોકટીનો સામનો કરી રહી છે. ઠંડી વધવાની સાથે જ કેસો વધતાં હૉસ્પિટલોમાં પથારીની ઘટ પડી રહી છે.
જોકે ટેસ્ટિંગ પહેલાં કરતાં વધારે થઈ રહ્યા છે.
કોરોનાના માસ ટેસ્ટિંગ કરાવનારા દેશો પૈકી એક દક્ષિણ કોરિયા પણ હતો અને આ તેમની લૉકડાઉનથી બચવા માટેની રણનીતિ હતી.
ત્યારે અત્યારે દેશમાં કેવી સ્થિતિ છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો