રાજકોટનાં એ 'ધ ચાયવાલી' જેમની તંદુરી ચા પીવા લોકો દૂરદૂરથી આવે છે

વીડિયો કૅપ્શન, રાજકોટનાં એ 'ધ ચાયવાલી' જેમની તંદુરી ચા પીવા લોકો દૂરદૂરથી આવે છે
પ્રકાશિત

જિન્સ, ટીશર્ટ અને ખભે પર્સ લઈ રુકસાના જઈ રહ્યાં છે, પોતાના વ્યવસાયે. રુકસાના રાજકોટમાં ‘ધ ચાયવાલી’ના નામથી ચાની લારી ચલાવે છે.

રુકસાના પોતાના આ વ્યવાયથી રોજ એક હજાર રૂપિયાની કમાણી કરે છે. તેમની તંદૂરી ચા ગ્રાહકોમાં પ્રખ્યાત છે.

પહેલાં તેઓ ચાની એક ફ્રેન્ચાઇઝીમાં કામ કરતાં હતાં, પરિવારની જાણ વગર તેમણે આ વ્યવસાય શરૂ કર્યો હતો.

રુકસાનાને ચા બનાવવાનો શોખ છે અને તેઓ બે વર્ષથી આ કામ કરે છે. રુકસાનાને આ સિવાય વાંચવાનો શોખ છે, જેથી તેઓ પુસ્તકો પણ ત્યાં રાખે છે.

આ ચાયવાલીની કહાણી જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો