અમદાવાદના 17 હજાર સફાઈકર્મીઓ હડતાળ પર કેમ છે?

વીડિયો કૅપ્શન, અમદાવાદના 17 હજાર સફાઈકર્મીઓ હડતાળ પર કેમ છે?
પ્રકાશિત

અમદાવાદમાં છેલ્લાં ત્રણ દિવસથી 46 વોર્ડના 17 હજારથી વધારે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે.

શહેરમાં હાલમાં ઠેર ઠેર કચરાંના ઢગલા જોવા મળી રહ્યા છે. હડતાળ પર ઉતરેલાં સફાઈ કામદારોની માગ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જે કર્મચારીઓને કાયમી કર્યા છે તેમના વારસાઈના હક છીનવી લીધા છે અને તેમને પેન્શન પણ આપવામાં આવતું નથી.

સફાઈકર્મીઓની રજૂઆત શું છે જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો