ખેડૂત આંદોલન : ભાજપ બાદ હવે કૉંગ્રેસને ખેડૂતો વચ્ચે જવાની જરૂર કેમ પડી?
પ્રકાશિત
કૃષિસુધારા મામલે જ્યાં ભાજપ એક તરફ દેશભરમાં ખેડૂતોને માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે. તો બીજી તરફ કૉંગ્રેસ પણ હવે આ મુદ્દે સક્રિય થઈ ગઈ છે.
ગુજરાત કૉંગ્રેસે રાજ્યભરમા ખેડૂત સાથે સંવાદ શરૂ કર્યા છે. કૉંગ્રેસના 'ચલો ખેતરે, ચલો ગામડે' કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને કૃષિસુધારાના કથિત નુકસાન વિશે સમજવાવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં સમજીશું કે ભાજપ બાદ હવે કૉંગ્રેસને ખેડૂતો વચ્ચે જવાની જરૂર કેમ પડી?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો