વિજય રૂપાણી અને નીતિન પટેલ ગુજરાતના ખેડૂતો વિશે ફરી શું બોલ્યા?
પ્રકાશિત
વિજય રૂપાણી અને નીતિન પટેલ ગુજરાતના ખેડૂતો વિશે ફરી શું બોલ્યા?
દિલ્હીની સિંઘુ બૉર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.
આ અનુસંધાને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ખેડૂત આંદોલન સંદર્ભે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીએ ખેડૂતોના આંદોલન અંગે કેવી ટિપ્પણી કરી, જુઓ આ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો