ન્યૂ યર સેલિબ્રેશન પહેલાં આ નિયમો જાણી લો

વીડિયો કૅપ્શન, ન્યૂ યર સેલિબ્રેશન પહેલાં આ નિયમો જાણી લો
પ્રકાશિત

નાતાલનો તહેવાર એક તરફ નજીક આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ કોરોના વાઇરસની મહામારીને કારણે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ત્યારે 31 ડિસેમ્બરે પાર્ટી થશે કે નહીં, નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવવો તેને લઈને પણ અનેક શંકાઓ છે?

તો કોરોનાની મહામારીમાં નાતાલની ઉજવણી માટે સરકારે શું ગાઈડલાઈન આપી છે તે આ વીડિયોમાં આપણે જોઈશું?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો