પાકિસ્તાની છોકરીઓ માટે જ્યારે ભારતીય સૈનિકો ‘બજરંગી ભાઈજાન’ બન્યા

પ્રકાશિત

બજરંગીભાઈ જાન ફિલ્મની સ્ટોરી તમને યાદ હશે. જેમાં પાકિસ્તાનથી એક નાનકડી છોકરી ભૂલથી ભારત આવી જાય છે.

વાસ્તવમાં આવું બન્યું જ્યારે ઘરેથી ભાગી નીકળેલી બે પાકિસ્તાની છોકરીઓ ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભૂલથી પ્રવેશી ગઈ.

ભારતીય જવાનોએ આ બંને છોકરીને પકડી, તેમની પૂછપરછ કર્યા બાદ તેમની ઘરે મોકલી અને કહ્યું, તમે અમારા બાળકો જેવાં છો.

હવે પાકિસ્તાનની આ બે છોકરીઓ ભારતના સૈનિકો વિશે શું કહે છે જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો