સુરત : એ માતાપિતા જેમણે પોતાના બાળકનાં અંગો દાન કરી સાત બાળકોને નવજીવન આપ્યું

પ્રકાશિત

સુરતના આ માતાપિતા જેમણે પોતાના બાળકનાં અંગો દાન કરી 7 બાળકોને આપી નવી જિંદગી આપી છે.

સુરતના અઢી વર્ષના બાળકે પોતાનાં અંગો દાન કરીને સાત બાળકોને નવું જીવન આપ્યું છે.

અઢી વર્ષના જશના મૃત્યુ બાદ તેમનાં માતાપિતાએ અંગોને દાન કરવાનો નિર્ણય લીધો હતો.

જુઓ આ ખાસ વીડિયો રિપોર્ટ

વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો