You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક એવાં લગ્ન, જેમાં મા-દીકરીએ સાથે ફેરા ફર્યા
પ્રકાશિત
તમે ક્યારેય જોયું છે કે એક માતા દીકરીનું કન્યાદાન કરે અને પોતે પણ સપ્તપદીનાં ફેરા ફરે.
આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક માતા અને દીકરીએ એક જ દિવસે અને એક જ માંડવે લગ્ન કર્યા.
ઉત્તર પ્રદેશમાં થયેલાં આ અનોખાં લગ્નનો અહેવાલ જુઓ વીડિયોમાં.
વીડિયો ક્રૅડિટ : હેમંતસિંહ, એમડી. હુસૈન
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો