સોનુ સૂદ : ભારતમાં આ ગામના લોકોએ અભિનેતાનું મંદિર બનાવ્યું

વીડિયો કૅપ્શન, સોનુ સૂદ : ભારતમાં આ ગામના લોકોએ અભિનેતાનું મંદિર બનાવ્યું
પ્રકાશિત

જાણીતા અભિનેતા સોનુ સૂદને લોકોએ હવે ભગવાનનો દરજ્જો આપ્યો છે.

સોનુ સૂદે કોરોના લૉકડાઉનના સમયમાં અનેક લોકોને મદદ પહોંચાડી હતી. સોનુ સૂદની મદદથી જેમના જીવનમાં ફેરફાર આવ્યો એવા લોકોએ તેમનું મંદિર બાંધ્યું છે.

તેલંગણામાં મંદિર બનાવનાર લોકો શું કહે છે જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો