ખેડૂત આંદોલન : ખેડૂતોએ દિલ્હીના હાઈવે પર શરૂ કરી ખેતી
પ્રકાશિત
દિલ્હીની સરહદે ખેડૂતો ઘણા દિવસથી નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધપ્રદર્શનના અનેક રચનાત્મક સમાચારો સામે આવે છે ત્યારે એક નવો પ્રયોગ પણ થઈ રહ્યો છે.
હવે આ ખેડૂતોએ હાઈવેની આસપાસની જમીન પર શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે.
ટિકરી બૉર્ડર પર ખેડૂતોએ કોબી અને ડુંગળી ઉગાડી છે. જુઓ વીડિયો અહેવાલ.
વીડિયો : બુશરા શેખ

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો