You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતનાં એ કિન્નર જેમણે અનેક મુશ્કેલીઓ અને તિરસ્કાર વેઠી બિઝનેસ શરૂ કર્યો
પ્રકાશિત
કિન્નર સમુદાય સમાજમાં અનેક રીતે ભેદભાવ અને શોષણનો ભોગ બનતો રહ્યો છે. તેમની લૈંગિક ભિન્નતા તેમને નોખી દુનિયામાં ધકેલી દે છે અને જેને પગલે તેઓ ન તો મુખ્ય વ્યવસાયોમાં જોવા મળે છે ન તો મુખ્ય સામાજિક પ્રવાહોમાં.
જોકે, આ અવરોધોની વચ્ચે પણ અમુક ચીલો ચાતરીને સમાજનું ધ્યાન ખેંચે છે.
મળો, સુરતનાં એ કિન્નરને જેમણે અનેક મુશ્કેલીઓ અને તિરસ્કાર વેઠી બિઝનેસ શરૂ કર્યો અને નામ બનાવ્યું.
જુઓ, બીબીસી ગુજરાતીનો આ ખાસ વીડિયો રિપોર્ટ.
વીડિયો : ધર્મેશ અમીન/રવિ પરમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો