ખેડૂત આંદોલન : કુસ્તીબાજોએ રસ્તા પર જ બનાવી નાખ્યું દેશી જિમ
પ્રકાશિત
દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધપ્રદર્શનને એક મહિનાનો સમય થવા આવ્યો છે.
આ આંદોલનનું પંજાબી ફિલ્મ અભિનેતાઓ, ગાયકો સહિત અનેક કલાકારોએ સમર્થન કર્યું છે તો આંદોલનમાં અનેક રમતવીરો પણ ભાગ લઈ રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો પણ આંદોલનમાં સામેલ છે. તેમણે રસ્તા પર જ દેશી જિમ બનાવી કસરત કરવાનું શરૂ કરી દીધું છે.
જુઓ સિંઘુ બૉર્ડર પર ચાલી રહેલા જિમનો નજારો વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો