સુરેન્દ્રનગર : ગુજરાતનું આ પ્રજ્ઞાચક્ષુ દંપતી હજારો બાળકોનું તારણહાર બન્યું

વીડિયો કૅપ્શન, ગુજરાતનું આ પ્રજ્ઞાચક્ષુ દંપતી હજારો બાળકોનું તારણહાર બન્યું
પ્રકાશિત

સુરેન્દ્રનગર જિલ્લાના વતની આ દંપતીએ પોતાનું સમગ્ર જીવન પ્રજ્ઞાચક્ષુઓના જીવન પાછળ ખર્ચી નાખ્યું છે.

તેઓ અનેક લોકોના જીવનમાં ઉજાસ લાવવા માટે વર્ષોથી કાર્યરત્ છે.

સંસ્થાનાં સંસ્થાપક મુક્તાબહેન ડગલી કહે છે કે હાલમાં આ સંસ્થાનો સુરેન્દ્રનગર, અમદાવાદ, ઉમરગામ અને મોરબી- એમ કુલ આઠસો વ્યક્તિઓ લાભ લઈ રહી છે.

આ સંસ્થામાં રહેવા-જમવાની અને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

તેમજ દરેક લાભાર્થીને શૈક્ષણિક સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

વીડિયો : સચીન પીઠવા / પ્રીત ગરાલા

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો