ગોપાલ ઈટાલિયાએ કહ્યું ‘મોદીસાહેબ ટ્વિટર પર નહીં, કાયદામાં MSP-APMC લખે’

વીડિયો કૅપ્શન, ગોપાલ ઈટાલિયાએ કહ્યું ‘મોદીસાહેબ ટ્વિટર પર નહીં, કાયદામાં MSP-APMC લખે’
પ્રકાશિત

દેશમાં મોદી સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિકાયદાઓ પર ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના નવા નિમાયેલા ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર તાનાશાહીનો આરોપ મૂક્યો છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના સમર્થક છે અને આ મામલે તેઓ સરકારની ખૂલીને ટીકા કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલિયાએ ગુજરાત સરકાર, નરેન્દ્ર મોદી અને ખેડૂત આંદોલન પર શું ક્હ્યું? જુઓ વીડિયોમાં.

વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો