ખેડૂત આંદોલનમાં આવેલા ખેડૂતોને મોદી સરકાર પર વિશ્વાસ કેમ નથી?

પ્રકાશિત

મોદી સરકારે લાવેલા ત્રણ કૃષિસુધારા કાયદાઓ સામે દેશભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

દિલ્હીની સરહદો પર હજારો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

અહીં પ્રદર્શનમાં આવેલા ખેડૂતો સાથે સરકાર અને નવા કાયદાઓ વિશે વાત કરી બીબીસી સહયોગી સમિત્મરાજ મિશ્રએ, જુઓ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો