મિનિટોમાં હજારો રોટલી બનાવી આપતું રોટલીનું મશીન કેવું દેખાય છે?

વીડિયો કૅપ્શન, મિનિટોમાં હજારો રોટલી બનાવી આપતું રોટલીનું મશીન કેવું દેખાય છે?
પ્રકાશિત

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું આદોલન 21મા દિવસમાં પહોંચી ગયું છે અને હજુ પણ કોઈ ઉકેલ આવે એવા અણસાર જણાઈ નથી રહ્યા.

અહીં ખેડૂતો માટે 24 કલાક લંગરની વ્યવ્થા કરવામાં આવી છે. અહીં સિંઘુ બૉર્ડર પર એવું મશીન છે જે ઘડીકની પળોમાં જ હજારો રોટલીઓ બનાવી આપે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો