ખેડૂત આંદોલન : દિલ્હી આવેલા ગુજરાતના ખેડૂતોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ગુજરાતના ખેડૂતોએ દિલ્હીની સરહદે ચાલતા આંદોલનમાં આવીને શું કહ્યું?
પ્રકાશિત

કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ચાલી રહેલા આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ પહોચ્યા છે. ગુજરાતમાં પડતી ખેડૂતોને તકલીફ અને ભાવના મામલે તેઓ પણ આંદોલનમાં જોડાયા છે. તેઓનું શું કહેવું છે?

વીડિયો : સમીરાત્મજ મિશ્ર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો