You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ દિલ્હીવાસી પંજાબમાં વસવાનું સપનું કેમ જુએ છે?
પ્રકાશિત
દિલ્હીમાં કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાથી ખેડૂતો દિલ્હી આવ્યા છે.
તેઓ હાઈવે પર જ રહે છે. અને ત્યાં જ ખાવાનું ખાય છે અને સૂવે છે.
ત્યાં ફૂડ સ્ટૉલ ચલાવતા મહિલાનું શું કહેવું છે જોઈએ..
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો