ગોપાલ ઈટાલિયા : પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકવાથી AAPના ગુજરાત અધ્યક્ષ સુધી
પ્રકાશિત
ગુજરાતમાં વધુ એક યુવા વિદ્યાર્થીનેતાને મોટી રાજકીય જવાબદારી સોંપાઈ છે.
ગુજરાતનાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.
ગોપાલ ઈટાલિયા ગુજરાત સરકારના ટીકાકાર રહ્યા છે અને યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે.
તેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીનેતાથી આપના અધ્યક્ષ સુધીની તેમની સફર જુઓ આ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો