You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની એ ખાઉંગલી જ્યાં ભારતીય વાનગીઓની મીઠાસ જળવાઈ રહી છે
પ્રકાશિત
ભારતના ભાગલા બાદ અનેક લોકો ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા.
આ ભાગલા બાદ પણ બંને દેશમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે. બંનેના ખાન-પાન, રહેણીકરણી વગેરે.
પરંતુ શું તમને ખબર છે કે કરાચીમાં એવી પણ ગલીઓ છે, જ્યાં ભારતીય વાનગી અને મીઠાઈઓ મળે છે?
હૈદરાબાદી અથાણાની ખટાશ, રબડીની મિઠાસ અને ભારતીય વાનગીઓની સોડમથી મહેકતી કરાચીની આ ખાઉગલીની લટાર...
વીડિયો રિપોર્ટ : શુમાયલા ખાન
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો