કોરોનાની રસી મેળવનારાં ભારતીય મૂળનાં મહિલાનો અનુભવ કેવો રહ્યો?

પ્રકાશિત

47 વર્ષના લીના અનીસ એક નર્સિંગ હોમમાં કામ કરે છે અને દેશમાં એક અગ્રણી સ્વાસ્થ્યકર્મી છે અને એએને કારણે તેઓને કોવિડ વૅક્સિન મળી છે.

તેમના પતિ અનીસ જેઓ પણ મહત્વના સ્વાસ્થ્ય કર્મી છે તેઓ પણ એક કે બે દિવસની અંદર કોવિડ વૅક્સિન મેળવશે.

યૂકે ખાતેના બીબીસી સંવાદદાતા ગગન સભરવાલે તે બંને સાથે વાત કરી તેમનો અનુભવ જાણ્યો.સૌથી પહેલા લીના અનિસનો અનુભવ જાણીએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો