ગુજરાતીઓએ ખેડૂતોના આ આંદોલન વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ગુજરાતીઓએ ખેડૂતોના આ આંદોલન વિશે શું કહ્યું?
પ્રકાશિત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ સુધારા કાયદાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

ખેડૂતો આ કાયદાને પરત ખેંચવાની માગ કરી રહ્યા છે. જ્યારે સરકારનું કહેવું છે કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેને જ ફાયદો પહોંચાડશે.

આ પહેલાં ખેડૂતોનો નેતાઓ અને સરકાર વચ્ચે થયેલી વાતચીતોમાં કોઈ સમાધાન થઈ શક્યું નથી. ત્યારે ગુજરાતના લોકો ખેડૂતોના આંદોલન વિશે શું કહે છે?

વીડિયો : સાગર પટેલ અને પવન જયસ્વાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો