બીજા વિશ્વયુદ્ધ વખતે એક સૈનિકે પ્રેમિકાને કેવાં પ્રેમપત્રોમાં લખ્યાં હતાં?
પ્રકાશિત
ફ્રાંસમાં એક કચરાના રિસાઇકલિંગ સેન્ટરમાંથી એક સૈનિકે તેમની પ્રેમિકાને બીજા વિશ્વયુદ્ધ સમયે લખેલા ઢગલાબંધ પત્રો મળી આવ્યા છે.
આ પત્રો જૂનાં છાપાં સાથે ફેંકી દેવામાં આવ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્રાંસના 50 લાખ લોકોને અસર થઈ હતી. પહેલાં દુશ્મનોના કબજા પછી ફ્રાન્સની મુક્તિ થઈ હતી.
આ કપરા સમયમાં સૈનિકોના પ્રેરણાસ્રોત સમાન પ્રેમના કિસ્સા પર પ્રકાશ પાડતા પ્રેમપત્રો આટલા દાયકા પછી મળી આવ્યા છે.
જુઓ આ અનોખી પ્રેમ કહાણી વિશે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો