એ મહિલાઓ જેમને કોરોનાકાળમાં કામ કરવાની ફરજ પડી

વીડિયો કૅપ્શન, એ મહિલાઓ જેમને કોરોનાકાળમાં કામ કરવાની ફરજ પડી
પ્રકાશિત

કોરોના વાઇરસને લીધે સમગ્ર વિશ્વનાં અર્થતંત્ર ખોરવાઈ ગયાં છે.

એક અંદાજ મુજબ ભારતમાં કોરોના વાઇરસને લીધે 1 કરોડથી વધુ લોકો બેરોજગાર બની ગયા છે.

આ બધી મુસિબતો વચ્ચે મહારાષ્ટ્રમાં રહેતાં મહિલાઓએ રસ્તા પર ખાણીપીણીનો ધંધો શરૂ કરીને પગભર બનવાનો રસ્તો અપનાવવો પડ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો