You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#FamersProtest : એ કિશોરી જે લડી રહી છે ખેડૂતોની લડત
પ્રકાશિત
હાલમાં દિલ્હીની બહાર કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
ત્યારે એવા સમયે છઠા ધોરણમાં ભણતી બાળકીએ વિરોધપ્રદર્શન દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યું છે.
આ બાળકીનું નામ ગુરસિમરતકોર અને તે પંજાબના હોશિયારપુરથી આવે છે.
તે કહે છે કે અભ્યાસ જરૂરી છે, પણ આ સમયે લડાઈ પણ જરૂરી છે. મારી પરીક્ષાઓ 10મી તારીખથી શરૂ થશે.
આ બાળકી આંદોલનકારી અને આંદોલન વિશે શું માને છે, જુઓ આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો