You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસે પતિ-પત્નીના સંબંધોને કેવી રીતે અસર કરી?
પ્રકાશિત
મહામારી દરમિયાન વિશ્વભરમાં દંપતીઓના સબંધોમાં પણ લોકડાઉનની અસરો જોવા મળી.
વિશ્વમાં 50થી વધુ દેશોના ચિકિત્સકોનું પ્રતિનિધિત્વ કરતા બે આંતરરાષ્ટ્રિય સંગઠનોએ આ મામલે બીબીસી સાથે વાતચીત કરી.
લગ્ન અને પારિવારીક સબંધોના આંતરાષ્ટ્રીય સંગઠન અને મનોચિકિત્સા સંગઠન યુરોપનું કહેવું છે કે કોરોના મહામારીએ પારિવારીક સબંધો પર અભૂતપૂર્વ અસરો છોડી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો