એ પોલીસ જવાનની કહાણી જેમણે ફરજ બજાવવા જીવ જોખમમાં મૂકી દીધો
પ્રકાશિત
નવસારી શહેરમાં રાત્રિના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક પીકઅપ વાહનચાલકે પોલીસકર્મી પર વાહન ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો.
જે દરમિયાન વાહનચાલકને પકડવા માટે પોલીસકર્મીએ વાહનને પકડી લીધું અને આશરે 25 કિમી સુધી વાહનના બૉનેટને પકડી ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.
જેમાં પોલીસકર્મીને ઈજા પણ થઈ હતી.
જુઓ, આ પોલીસકર્મીની કહાણી વીડિયોમાં


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો