'જેલમાં બળજબરીથી મારા કૌમાર્યનો ટેસ્ટ થયો હતો..'
પ્રકાશિત
યુએન અનુસાર મહિલાના કૌમાર્યનો ટેસ્ટ ગેરકાનૂની છે. તે મૂળભૂત અધિકારોનું હનન પણ છે.
પરંતુ ઇજિપ્તમાં વિરોધપ્રદર્શનમાં સામેલ યુવતીએ એક દુખદાયી ઘટાનું વર્ણન કર્યું.
તેમણે બીબીસી સામે પોતાની આપવીતી જણાવી. જેમાં તેમણે ઘણી ચોંકાવનારી બાબતો કહી.
આ અહેવાલના કેટલાંક દૃશ્યો અને વિગતો આપને વિચલિત કરી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો