You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં ગંભીર બીમારીનું રૂપ લઈ શકે એવો વધુ એક વાઇરસ મળ્યો
પ્રકાશિત
કોવિડ-19 વાઇરસને કારણે દુનિયાભરના દેશો પરેશાન છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોને નવા વાઇરસની ચિંતા સતાવી રહી છે.
ચીનમાં વધુ એક વાઇરસ આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ વાઇરસ બદલાશે તો તે વધુ એક ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે.
ભવિષ્યમાં આવનારી બીમારીઓને લઈને વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહામારીઓ સામે તૈયાર રહેવા માટે ગહન સંશોધનની જરૂર છે અને તેના માટે મોટા પ્રમાણમાં ફંડની.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો