સીમા ઢાકા : દિલ્હી પોલીસનાં એ મહિલા હેડ કૉન્સ્ટેબલ જેમણે ગુમ થયેલાં 76 બાળકો શોધી કાઢ્યાં
પ્રકાશિત
હેડ કૉન્સ્ટેબલમાંથી હવે આસિસટન્ટ સબ-ઇન્સ્પેક્ટર બની ચૂકેલાં સીમા ઢાકાએ 76 ખોવાયેલાં બાળકોને શોધવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસનાં સીમા ઢાકાને પોલીસ કમિશ્નરે આસિસટન્ટ સબ-ઇન્સ્પેક્ટરનો રૅન્ક આપ્યો છે. તેમને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું છે. સીમાએ 76 ખોવાયેલાં બાળકોને શોધ્યાં હતાં.
જોઈએ તેમની કહાણી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો