એ દાદી જે શૅરબજારમાં પૈસા કેવી રીતે કમાવા તેની ટિપ્સ આપે છે

પ્રકાશિત

ભાગ્યશ્રી ફાટક ત્યારે શેર માર્કેટમાં રસ લેતા થયા જ્યારે તેઓ તેમની ચાળીસીમા પ્રવેશ્યા અને હવે તેઓ યુટ્યુબના માધ્યમથી મરાઠી લોકોને શેર માર્કેટ વિશે માર્ગદર્શન આપે છે.

ગર્ભવતી બન્યા બાદ ભાગ્યશ્રીએ તેમની job છોડવી પડી હતી. ત્યાર પછી વર્ષો વીતતા ગયા અને તેમના બાળકોના લગ્ન થઈ ગયા.

તેમના પુત્રી સાસરે જતા રહ્યા અને પુત્ર વિદેશમાં સ્થાયી થઈ ગયા.

અને તેમના પતિ પણ નિવૃત્ત થઈ ગયા. તેમને એકલવાયું લાગવા માંડ્યું.

આથી ભાગ્યશ્રી એ સમયનો સદુપયોગ કરવા માટે શેર માર્કેટમાં રસ લેવાનું શરૂ કર્યું.

જોઈએ તેમની કહાણી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો