એ ગુજરાતી જે નરેન્દ્ર મોદી અને કલાકારો માટે બનાવે છે સાફા

પ્રકાશિત

બનાસકાંઠાના શૈલેષભાઈ ઠક્કર પાસે સાફાનું ખૂબ મોટુ કલેક્શન છે. તેમનો દાવો છે તે માત્ર ચાર સેકન્ડમાં સાફો બાંધી શકે છે.

શૈલેષભાઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ સાફો બાંધવા માટે બોલાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

શૈલેષભાઈ લગ્નમાં પણ સાફા બાંધે છે, કોરોનાના કારણે તેમના વ્યવસાય પર પણ અસર થઈ છે.

તો ક્યા ક્યા પ્રકારના સાફા હોય છે? આવો જોઈએ વીડિયોમાં...