You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
KBC-12 : એ નાઝિયા નસીમની કહાણી જેમણે કૌન બનેગા કરોડપતિમાં 1 કરોડ જીત્યાં
પ્રકાશિત
નાઝિયા નસીમે અમિતાભ બચ્ચનના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિની 12મી સિઝનમાં એક કરોડ રૂપિયા જીતી લીધાં છે. જોકે, અહીં સુધી પહોંચવાની તેમની સફર આસન નહોતી.
નાઝિયા છેક 2000થી કૌન બનેગા કરોડપતિમાં આવવાની તૈયારી કરી રહ્યાં હતાં અને વીસ વર્ષ બાદ તેમને આ તક મળી.
નાઝિયા નસીમની કહાણી...તેમનાં જ શબ્દોમાં વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો